સવારના બે ચાર વખત ફોન લગાડેલ પણ હાજીભાના ફોન અને મોબાઈલ ઉપર ઘંટડી વાગતી હતી. હમણાં હાજીભાનો સામેથી ફોન આવ્યો અને કચ્છીમાં વાતો કરી. રુબરુ તો મળવાની શક્યતા ન હતી પણ વાતો ઘણી કરી...
હાજીભા, આપનાં લખાણો મળ્યાં પછી નિરાંતે જોઈ ગયો છું. હવે વેગુ પર પ્રગટ કરવા માટે ગઝલોથી શરૂ કરવા નક્કી કર્યું છે. સાથે સાથે આપનો પૂરો પરિચય પણ અમે મૂકીશું. જવાબ આપવામાં થયેલા વિલંબ માટે દિલગીરી સાથે, – જુગલકિશોર.
5 comments:
અજ સવાર જો વેબગુર્જરીતે પોસ્ટ અને બ્લોગજી ખબર પ્યી. ફોન લગો ન એતરે હ્યત કોમેન્ટ લખઈ આય....
સવારના બે ચાર વખત ફોન લગાડેલ પણ હાજીભાના ફોન અને મોબાઈલ ઉપર ઘંટડી વાગતી હતી. હમણાં હાજીભાનો સામેથી ફોન આવ્યો અને કચ્છીમાં વાતો કરી. રુબરુ તો મળવાની શક્યતા ન હતી પણ વાતો ઘણી કરી...
CONGRATS !!
PLEASE SEND ME NEW POST
THNX..
REGARDS,
DINESH GOGARI
હાજીભા, આપનાં લખાણો મળ્યાં પછી નિરાંતે જોઈ ગયો છું. હવે વેગુ પર પ્રગટ કરવા માટે ગઝલોથી શરૂ કરવા નક્કી કર્યું છે. સાથે સાથે આપનો પૂરો પરિચય પણ અમે મૂકીશું. જવાબ આપવામાં થયેલા વિલંબ માટે દિલગીરી સાથે, – જુગલકિશોર.
Hajibha dhrol@gmai.com
Post a Comment